સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ? "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

બ્લોક રીસોર્સ સેન્ટર ભિલોડા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે . મિત્રો આપણી પાસે કોઈ નવીન શિક્ષણ ને ઉપયોગી માહિતી હોય તો બી આર સી ના ઈમેલ-brc.sbk.bhiloda@gmail.com પર મોકલો આપના નામ સાથે પોસ્ટ મુકવામાં આવશે .

મિત્રો બી . આર .સી ભિલોડાનું તાલુકા કક્ષા એ થી અરવલ્લી નું ઝરણુ સામાયિક/મુખપત્ર પ્રગટ કરવામાં આવે છે તે જોવા માટે ન્યુઝ લેટર પેજ પર ક્લિક કરો

સામાજિક વિજ્ઞાન વિષે

       
                   સામાજિક વિજ્ઞાન ની શિક્ષણ માટેની પદ્ધત્તિ  માટે નીચે ની લીક પર ક્લિક કરો 


                                                              social science method






           સામાજિક વિજ્ઞાન ની શિક્ષણ માટે સાપ -સીડી ની રમત મેળવવા  નીચે ની લીક પર ક્લિક કરો 


                                                  sap-sidi std-7 mate



             ધોરણ -5  ના એકમો માંથી  બનાવેલ  શબ્દપૂર્તિ  મેળવવા માટે  નીચેની લીંક  પર ક્લિક કરો 



  •    ધોરણ -5 ના એકમ -4 શ્રવણ     નું નાટક  માટે નીચે ની લીક પર ક્લિક કરો 


                         std- 5 unit-4 sravan vishe nu natak



  • ધોરણ -5 ના એકમ -6  લવ કુશ     નું નાટક  માટે નીચે ની લીક પર ક્લિક કરો 

                       
                      std-5 unit- 6 love kush vishe nu natak




  • ધોરણ -5 ના એકમ -6  એક લવ્ય      નું નાટક  માટે નીચે ની લીક પર ક્લિક કરો 

                         std-5 unit- 7 ekalavya vishe natak

No comments:

Post a Comment